બોડેલી તાલુકાના છત્રાલી પ્રાથમિક શાળાના સ્કૂલના વર્ગખંડમાં કોબ્રા નાગ નીકળતા બાળકો અને શિક્ષકો ડર જોવા મળ્યો હતો
સ્કૂલના એ વર્ગમાં ખડ માં 20 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરેછે
સંખેડા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમને બોલાવી કોબ્રા નાગનું કરાયું રેસ્ક્યુ
આજે સવારે 7:00 વાગ્યાના ટાઈમ પર બોડેલી તાલુકાના છત્રાલી પ્રાથમિક શાળામાં કોબ્રા નાગ નીકળતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ડર નો માહોલ જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓને એક અલગ જગ્યા સુરક્ષિત સભાખંડમાં બેસાડ્યા હતા
બોડેલી તાલુકાની છત્રાલી પ્રાથમિક શાળામાં સવારે શાળા શરૂ કરવાના કાર્ય દરમિયાન સ્કૂલના કર્મચારીઓ આવ્યા હતા એ સમયે સ્કૂલમાં ફૂંફાડા મારતો કોબ્રા નાગ જોવાતા ફૂલ ના વિદ્યાર્થીઓ કર્મચારીઓ સહિત લોકો ભયભીત જોવા મળ્યા હતા ત્યારે સ્કૂલના આચાર્ય દ્વારા સંખેડા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ તેમને જાણ કરતા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમના કર્મચારીઓ તાત્કાલિક અમાદરા પ્રાથમિક શાળા મે પહોંચીને કોબરા નાગનું રેસ કયું કરતું હતું
બોડેલી તાલુકાના છત્રાલી પ્રાથમિક શાળાના સ્કૂલના વર્ગખંડમાં કોબ્રા નાગ નીકળતા બાળકો અને શિક્ષકો ભયભીત જોવા મળ્યા હતા
સંખેડા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમને બોલાવી કોબ્રા નાગનું રેસક્યુ કરાતા બાળકો અને શિક્ષકોએ રાહતનો શ્વાસ લીધો હતો સ્કૂલ પાસે ગ્રામજનો પણ ભેગા થયા હતા અને ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


