Gujarat

બોડેલી તાલુકાના નાનીબડી ખાતે દિપડો પાંજરે પુરાયો

બોડેલી તાલુકાના નાની બુમડી ગામે વન  વિભાગ ના અધિકારીઓ એ પીંજરું મૂકી દીપડા ને પકડી પાડ્યો હતો. ઘણા દિવસ થી દીપડો ગામ માં દેખાતો હોવાની ગ્રામજનો ની ફરિયાદ ને લઇને વન વિભાગ ચોકી ઉઠ્યું અને પીંજરું મૂકી દીપડો પકડી લેવાયો હતો. જબુગામ મેડિકલ કરાવી તેને જંગલ માં છોડી મૂકવા ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

બોડેલી તાલુકાના નાની બુમડી ગામે વન  વિભાગ ના અધિકારીઓ એ પીંજરું મૂકી દીપડા ને પકડી પાડ્યો હતો. ઘણા દિવસ થી દીપડો ગામ માં દેખાતો હોવાની ગ્રામજનો ની ફરિયાદ ને લઇને વન વિભાગ ચોકી ઉઠ્યું અને પીંજરું મૂકી દીપડો પકડી લેવાયો હતો. જબુગામ મેડિકલ કરાવી તેને જંગલ માં છોડી મૂકવા ની કાર્યવાહી હાથ ધરાઇ હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230723-WA0060.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *