Gujarat

સુરતમાં હરિયાલ GIDCમાં આવેલી મિલમાં ભીષણ આગ

સુરત
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યાં સુરતમાં પણ આગની ઘટના સામે આવી છે. હરિયાલ ય્ૈંડ્ઢઝ્રમાં આવેલી મિલમાં ભીષણ આગ લાગી છે. પોલિએસ્ટર યાર્ન બનાવતી કંપનીમાં લાગેલી આગ વિકરાળ બનતા દોડધામ મચી છે. ઘટનામાં ત્રણ લોકો દાઝ્‌યા હોવાની વિગત સામે આવી છે. કલાકો બાદ પણ ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર આગ શોર્ટ સર્કિટથી આગ લાગવાનું અનુમાન કરવામાં આવી રહ્યુ છે.

Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *