આ કાર્યક્રમ માં જોડિયા પોલીસ સ્ટેશનના PSI ગોહિલ સાહેબ અને પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ હાજર રહ્યા હતા. અને ગ્રામના આગેવાનો માં ચિરાગ વાંક.હાજી બારૈયા. એચ.એમ.પરિભાઈ (માજી સરપંચ. જોડિયા).અન્ય મોટા વાસ..નાનાવાસ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને જોડિયા પોલીસ સ્ટેશનના PSI અને તમામ સ્ટાફ દ્વારા જોડિયા તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા સારી છે. અને આવારા તત્વોની હેરાન ગતિ થી મુક્તિ મળી છે. અને ખાસ તો એ કહેવાનું છે કે જ્યારથી ગોહિલ સાહેબ જોડિયા ના PSI તરીકે આવ્યા છે. ત્યારથી જોડિયા લોકોને શાંતિ મળી છે. અને જોડિયા વિસ્તારમાં રેતી ચોરીનું પ્રમાણ બંધ થયુ છે. બંધ કરાવવામાં આવતા ઘણી બધી શાંતિ મળી છે. લોકમાં ખુસી નો માહોલ જોવા મળ્યો અને સફળતા પૂર્વક ની શાન્તિથી પૂર્વકની રજુઆત કરવામાં આવી હતી……………………………..
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ :: હડિયાણા………


