Gujarat

શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે પ્રવાસીઓને માહિતી સાથે માનગઢ હિલ બતાવ્યો

દાહોદ
દાહોદ જિલ્લામાં આવેલ માનગઢ હિલ પર આવેલા પ્રવાસીઓને એક અલગ જ અનુભવ થયો હતો. વડોદરાથી માનગઢ હિલ વિસ્તારમાં પ્રવાસે પહોંચેલ મહિલાઓ સહિતના ગ્રુપને એક એવી વ્યક્તિએ ગાઈડ કર્યા હતા કે તેઓ આશ્ચર્ચ અનુભવવા લાગ્યા હતા. જે વ્યક્તિએ તેમને વિસ્તાર અને માનગઢ સહિતની માહિતી સાથે બતાવી હતી એ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ રાજ્યના શિક્ષણ પ્રધાન છે. શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે પ્રવાસીઓને માહિતી સાથે વિસ્તારને બતાવ્યો હતો.

Page-36.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *