કઠલાલ,મહુધા,ખેડાજિલ્લાના વડા મથક નડિયાદ સહિત જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદુલ અદ્હાની નમાઝ અદા કરી ઈદની શાંતિ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
મમુસ્લિમ બિરાદરો એકબીજાને ઇદની મુબારકબાદી આપી દરગાહ,કબ્રસ્તાનમાં ફૂલ ચાદર ચઢાવી અને સાથે સાથે ઈદના પવિત્ર તહેવાર નિમિત્તે શાંતિ સલામતી અને દેશ માં ભાઈચારા માટે દુઆ કરવામાં આવી હતી.
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ


