સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પૂર્ણિમાના દિવસે પૂજા વિધિ કરી વૈદિક મંત્રોચ્ચાર દ્વારા નૂતન જનોઈ ધારણ કરી… સમસ્ત બ્રહ્મ સમાજ ઉપસ્થિત રહ્યા હતા એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.

