છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વાઘવા પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ઘારાસભ્ય દ્વારા ભૂલકાંઓને હર્ષભેર આવકારી શાળામા પ્રવેશ કરાવ્યો હતો,જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો આગેવાનો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


