Gujarat

અમરેલી જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખશ્રી કરણભાઈ બારૈયા પુત્રશ્રી પ્રફુલભાઈ બારૈયાનો આજે જન્મ દિવસ નિમત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

મિલનસાર સ્વભાવ સમાજના હક અધિકારો અને  સુરક્ષા માટે રાત દિવસ સતત લડત આપતા  અને જેમની 108 જેવી કામગીરી છે એવા કોળી સમાજના આગેવાન અને ગરીબોના મસીહા અને અમરેલી જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખશ્રી કરણભાઇ બારૈયા ના સુપુત્ર શ્રી પ્રફુલભાઈ બારૈયાને મહાદેવ આપને દીર્ઘાયુ આપે,સમાજ નિર્માણ નું કામ કરતા રહો, “માનવ સેવા એજ પ્રભુ સેવા” સૂત્ર ને સાર્થક કરો,તેમજ જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરો તેમજ આપનું આરોગ્ય સુખમય નીવડો તેવી પ્રભુ પ્રાર્થના…
  શુંભેછક
વિક્રમભાઈ સાંખટ મંત્રી શ્રી
નેશનલ પ્રેસ એસોસિયેશન ગુજરાત પ્રદેશ
રમેશભાઈ પરમાર અમરેલી જીલ્લા પ્રભારી શ્રી નેશનલ પ્રેસ એસોસિયેશન
 શ્રી હસમુખભાઈ શિયાળ નેશનલ પ્રેસ એસોસિયેશન આઈ ટી સેલ સૌરાષ્ટ્ર ઝોન

9722E1B8-4F39-46F0-A43C-12181086A372.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *