Gujarat

કઠલાલ ખાતે રક્ષાબંધન સપ્તાહ નિમિતે સખી મંડલ દ્વારા સમૂહ રાખડી બનાવવા નો કાર્યક્રમ.

મકસુદ કારીગર,કઠલાલ
ખેડા જિલ્લા મહિલા મોરચા દ્વારા કપડવંજ વિધાનસભા કઠલાલ શહેર ના સખી મંડલ ના શિલ્પાબેન પંચાલ ના ધરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ધાયુષ્ય માટે સમૂહમા રાખડી રુપી રક્ષાસૂત્ર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું
જેમા જિલ્લા મહિલા મોરચા પ્રભારી બાકુબેન ડોડિયા , પ્રમુખ  નલિનીબેન પટેલ, ઝોન પ્રભારી ને મહામંત્રી ધર્મિષ્ઠાબા મહિડા,જિલ્લા સંગઠન ઉપપ્રમુખ સેજલબેન બ્રમભટ્ટ ,મંત્રી શીતલબેન ભટ્ટ, પ્રભારી જીનલબેન પટેલ,,શહેર પ્રમુખ શીતલબેન પટેલ, મહામંત્રી અલ્પાબેન પટેલ, ઉપપ્રમુખ વીણાબા ઝાલા,જિલ્લા હોદેદાર વિધાનસભા ની મોરચા ની ટીમ , તથા સખીમંડલની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20230820-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *