Gujarat કઠલાલ સિંધી સમાજ દ્વારા “ચાલીયાસાહેબ” મહોત્સવ. Posted on August 20, 2023 Author Admin Comment(0) મકસુદ કારીગર,કઠલાલ કઠલાલ સીંધી સમાજ દ્વારા ૪૦ દિવસ નાં પવિત્ર તહેવાર “ચાલીયાસાહેબ” નિમિતે કઠલાલ સતીપીપળીમાં શ્રી ભગવાન ઝુલેલાલ ના મંદીરમાં બીજ નાં દિવસે ઝૂલેલાલ ,ભગવાન ને જ્યોત સાથે ૫૬ ભોગ કરવાં મા આવ્યો. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.