
‘મેરી લાઈફ,મેરા સ્વચ્છ શહેર’ રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં તમામ વોર્ડમાં સફાઈ ઝુંબેશ અંતર્ગત આજ રોજ તા. 04/09/2023 ના

રોજ વોર્ડ ન.16 માં આવતા વિસ્તારમાં નંદનવન સોસાયટી, નંદનવન પાર્ક, સાધના કોલોની, હર્ષદ મિલ ની ચાલી, મહાવીર નગર, પટેલ નગર, જડેશ્વર પાર્ક, બાઈ ની વાડી, વસંત વાટીકા સોસાયટી, વિગેરે વિસ્તારમાં સફાઈ તેમજ ડી.ડિ.ટી. પાવડર ડસ્ટિંગ કામગીરી કરવામાં આવી. આ કામગીરીમાં 1 જે.સીબી 2 ટ્રેક્ટર તમેજ 92 જેટલા સફાઈ કર્મચારીઓ રોકાયેલ હતા.
#SwachhBharatGov
#MoHUA_India
#SwachSurvekshan
#HardeepSPuri
#Secretary_MoHUA
#RoopaMishra77
#CPCB_OFFICIAL
#moefcc
#Swachhotsav2023
#IndiaVsGarbage
#RRR4LiFE
#ChooseLiFE

