Gujarat

તા.૧૭-૦૮-૨૦૨૩ ગુરુવારના દિવસે માંગરોળ મુરલીધર વાડીમાં માંગરોળ તાલુકાના ૨૫ જેટલા ગામ માંથી ૧૨૦ જેટલા ભાઈઓ હાજર રહ્યા હતા

આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત
   ગ્રામપંચાયત સાથે સહભાગીતા લીંગ સમાનતા વર્કશોપ.
ગ્રામીણ મહિલા વિકાસ સંઘ માંગરોળ- આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત દ્વારા આજ રોજ માંગરોળ તાલુકાના (૨૫) જેટલા ગામના સરપંચશ્રીઓ સભ્યશ્રીઓ મંત્રીશ્રીઓ આગેવાનો તથા અન્ય લીડરો દ્વારા મહિલામંચની કામગીરી અને સરકારી યોજનામાં મંચને ટેકો આપવો તેમજ મહિલા વિકાસ થકી થયેલા કાર્યક્રમો ને બિરદાવવા આવ્યા હતા
આગામી સમયમાં અમો ગ્રામ્ય સ્તરે મંચને સહકાર આપીશું તેમજ ગ્રામસભામાં મહિલાઓની હાજરી તેમના પ્રશ્ર્નોને વાસા આપી સૌવ સહકાર સહયોગ આપીશું તેવી રજુઆત સરપંચશ્રી દ્વારા કરવામાં આવી હતી..
*કાર્યક્રમનું આયોજન અને સંચાલન ગ્રામીણ મહિલા વિકાસ મંચ માંગરોળ દ્વારા કરવામાં આવેલ*..રિપોર્ટર વિમલ રાય કુંડલીયા

IMG-20230817-WA0165.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *