* અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિહ સાહેબ તેમજ નાયબ અધિક્ષક શ્રી એચ.બી.વોરા નાઓએ અમરેલી જીલ્લામાંથી જુગારદારૂની બદી દુર કરવા માટે સધન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગારદારૂની કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે પો.ઇન્સ શ્રી જે.એન પરમાર રાજુલા પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના
ટાઉન બીટ ઇન્ચાર્જ બી.એમ.વાળા તથા સર્વેલન્સ સ્કોડના રાણાભાઇ કાબાભાઇ વરૂ તથા ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા
તથા હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા પો.કોન્સ ભરતસિંહ લાખાભાઇ તથા પો.કોન્સ પરેશભાઇ મનુભાઇ તથા
રવિરાજભાઇ બાબુભાઇ વરૂ તથા હરેશભાઇ ભાયાભાઇ વાળાનાઓએ રાજુલા ગઢની રાંગ વિસ્તારમાં જાહેરમાં સ્ટ્રીટ
લાઇટનાં અંજવાળે હારજીતનો જુગાર રમતા ૦૩ ઇસમોને રોકડા રૂ.૨૭,૯૫૦/-ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના
વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગત-
(૧) રાજુભાઇ ભગવાનભાઇ વાળા ઉ.વ.૩૩ ધંધો.મજુરી
(૨) જ્યેશભાઇ મનુભાઇ કાતરીયા ઉ.વ.૨૪ ધંધો.ખેતી
(૩) શિવરાજભાઈ બાબુભાઇ કોટીલા ઉ.વ.૨૫ ધંધો.વેપાર
(૪) ભાવેશભાઇ શીબાભાઇ વાણીયા ઉ.વ.૩૨ ધંધો.ખેતી
(૫) હરસુરભાઇ ઉર્ફે લાલો ભરતભાઇ ધાખડા ઉ.વ.૨૬ ધંધો.મજુરી
(૬) હરેશભાઇ ચીથરભાઇ મકવાણા ઉ.વ.૨૫ ધંધો.હિરાકામ રહે.તમામ રાજુલા જિ અમરેલી
(૭) જયેશભાઇ ભુપતભાઇ હડીયા ઉ.વ.૩૨ ધંધો.હિરા કામ રહે.બર્બટાણા બાપા સિતારામના ઓટા પાસે
પકડાયેલ મુદામાલની વિગત-
(૧) રોકડા રૂ.૨૭,૯૫૦- તથા ગંજીપતા પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦
ફકામગીરી કરનાર અધિ.શ્રી/કર્મચારીઓ-
રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ. શ્રી જે.એન.પરમાર ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના ટાઉન બીટ ઇન્ચાર્જ બી.એમ.વાળા તથા સર્વેલન્સ સ્કોડના રાણાભાઇ કાબાભાઇ વરૂ તથા ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા પો.કોન્સ ભરતસિંહ લાખાભાઇ તથા પો.કોન્સ પરેશભાઇ મનુભાઇ તથા રવિરાજભાઇ બાબુભાઇ વરૂ તથા હરેશભાઇ ભાયાભાઇ વાળા દ્વારા કરવામાં આવેલ છે
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


