Gujarat

આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મહેમદાબાદ ખાતે પરેડ દરમિયાન રેન સેરિમની કાર્યક્રમનું આયોજન.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
૨૮ બટાલિયન, નડિયાદ ના એન.સી.સી. ઓફિસર ડૉ.સંજય પ્રજાપતિ ને પ્રમોશન મળતા કેપ્ટન ની રેન્ક પ્રાપ્ત કરતાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મહેમદાબાદ ખાતે પરેડ દરમિયાન રેન સેરિમની કાર્યક્રમનું આયોજન કરાયું.આ કાર્યક્રમમાં  ડૉ.સંજય પ્રજાપતિ ને કૉલેજ ના પ્રિન્સિપાલ ડૉ.સેમ તથા આર્મી એન.સી.ઓ રમેશચંન્દ્ર ધ્વારા કેપ્ટન ની રેન્ક પહેરાવવા મા આવી. આ પ્રસંગે કૉલેજ સ્ટાફ, ફિઝિકલ ડાયરેક્ટર તથા એન.સી.સી. કેડેટ્સ ઉપસ્થિત રહ્યા

IMG-20230103-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *