Gujarat

 કઠલાલની સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ માં અભ્યાસ કરતા (૧)કારીગર નૌસીનબાનુ અખ્તરહુસેન (૨)સોઢાપરમાર ઉર્મિલાબેન ગોવિંદભાઈ (૩)રોહિત રેણુકાબેન પ્રવીણભાઈ  આ ત્રણ  વિદ્યાર્થીનીઓ કોલેજના ફિઝિકલ ડાયરેક્ટર ડૉ. કેયુર મકવાણા માર્ગ દર્શન હેઠળ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.

 કઠલાલની સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ માં અભ્યાસ કરતા (૧)કારીગર નૌસીનબાનુ અખ્તરહુસેન (૨)સોઢાપરમાર ઉર્મિલાબેન ગોવિંદભાઈ (૩)રોહિત રેણુકાબેન પ્રવીણભાઈ  આ ત્રણ  વિદ્યાર્થીનીઓ કોલેજના ફિઝિકલ ડાયરેક્ટર ડૉ. કેયુર મકવાણા માર્ગ દર્શન હેઠળ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. એસ.પી. યુનીવર્સીટી માં પસંદગી પામેલા છે જે વિદ્યાર્થીઓ આંતર યુનિવર્સીટી કુસ્તી સ્પર્ધામાં દાદાપટીલ મહાવિદ્યાલય કર્જત મહરાષ્ટ્ર ખાતે યોજાય હતીં. તેમાં ઓલ ઇન્ડિયા લેવલની કુસ્તી સ્પર્ધામાં બેહનોની  એસ.પી.યુનીવર્સીટી ની ટીમ માં સ્થાન મેળવવા માટે કઠલાલ કોલેજ ના આચાર્ય ડૉ.અમિતકુમાર કે. પરમાર તથા કોલેજ પરિવાર તરફી શુભેચ્છા પાઠવામાં આવી.
મકસુદ કારીગર,ખેડા – કઠલાલ

IMG-20230313-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *