Gujarat

ગીર સોમનાથ જિલ્લાના પત્રકાર હમીરસિંહ દરબાર નાં પુત્ર ઉત્તમસિંહ નો આજે જન્મદિવસ

ગીર સોમનાથ જિલ્લાના પત્રકાર હમીરસિંહ દરબાર ની લાડકવાયા પુત્ર દીકરી ઉત્તમસિંહ નો આજે જન્મદિવસ ઉત્તમસિંહ આજે પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા માં વર્ષ માં મંગળ પ્રવેશ કરશે માતા મનીષાબા પિતા હમીરસિંહ તથા સર્વે પરિવાર જનો ના અપાર હેત પ્રેમ લાગણીઓ થી પરિવાર જનો ઉત્તમસિંહ નો જન્મ દિવસ સેવાકીય પ્રવૃતિઓ સાથે ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરશે. ઉત્તમસિંહ ને જન્મ દિવસ ની શુભેચ્છાઓ આપવા ડાયલ કરો 8000181255

IMG-20230321-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *