Gujarat

છોટાઉદેપુર ગંજી ફળીયા કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના સહયોગથી નિરામય ગુજરાત અંતર્ગત આરોગ્ય લક્ષી કાર્યક્રમ યોજાયો

છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને છોટાઉદેપુર અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આજરોજ જિલ્લા પંચાયત ભવન ની સામે ગંજી ફળીયા કોમ્યુનિટી હોલ ખાતે નિરામય ગુજરાત અંતર્ગત આરોગ્ય લક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ રોગોની તપાસ કરવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230210_154553.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *