જવાહર નવોદય વિદ્યાલય માં શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૪માં ધોરણ છ માં પ્રવેશ માટે શૈક્ષણિક સત્ર ૨૦૨૨-૨૩ માં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ૩૧ જાન્યુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે અને તેની જવાહર નવોદય ની પ્રવેશ પરીક્ષા ૨૯ એપ્રિલે છે.આ જાણકારી આચાર્ય જવાહર નવોદય વિદ્યાલય કડીપાણીની અખબારી યાદી દ્વારા જણાવવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
