તા.૧૯-૩-૨૦૨૩ બપોર પછી ૪-૦૦ થી ૭-૦૦ દરમ્યાનમાં જરૂરમંદ ૨૫૦ કુટુંબોને સહાયરૂપ થવાના ઉદ્દેશથી અનાજ વિતરણ કાર્યક્રમનું આયોજન ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ઈશ્વર ભુવન, નવરંગપુરા અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટીઓ,આમંત્રિત મહેમાનોએ હાજરી આપી હતી અને સ્ટાફના મિત્રોએ ખૂબજ સુંદર કામગીરી કરી વિતરણ વ્યવસ્થાનું કાર્ય કર્યું હતું.




