Gujarat

નાણાંકીય પરામર્શક: આર.એ.સોલંકી.અમરેલી.

૨.કૅમ્પની તારીખ:૧૭/૦૨/૨૦૨૩.
૩.કેમ્પ નું સ્થળ: ગામ: છાપરડી તાલુકો સાવરકુંડલા
૪.કેમ્પ નો ક્રમ નમ્બર: ૧૦
૫.ટારગેટ ગ્રુપ : સ્વ સહાય જૂથ નાં બેનો.
૬.સહભાગી સંખ્યા: ૫૦
૭.કેમ્પ ના આયોજક: છપારડી SHG grup ના બેહનો
૮. ટૂંક માં વર્ણન: આજના કેમ્પમાં LDM ઇન ચાર્જ શ્રી મેઘાણી સાહેબ  હાજર રહીયા  એફ.એલ.સી. એ કેમ્પ ની શરુઆત કરી. આર બી આઇ. ફેબ્રુઆરી વર્ષ ૨૦૨૩ “યોગ્ય નાણાકિય વર્તન કરે તમારું રક્ષણ” નું સપ્તાહ ઉજવવા નો કાર્યક્રમ અંતર્ગત બચત કરવા બજેટ બનાવવા ની સમજણ આપી. અને આજે બચત કાલે સુરક્ષા વિશે માહિતગાર કર્યા.અને બેન્ક માં વિવિધ પ્રકારની  બચત યોજના માં નાના નું રોકાણ કરવા જણાવ્યું. અને ખાતાં માં વારસદાર રાખવા સૂચન કરેલ.અને બેન્ક માંથી અને સરકાર શ્રી તરફ થી મળતી લોનો વિશેની માહિતી આપી.અને એ.ટી.એમ. નો ઉપયોગ ચોકસાઈ પૂર્વક કરવો ની માહિતી આપી.અને ઓ.ટી.પી./સિ.વિ. વી/પાન કાર્ડ/વીગેરે નાં નંબર કોઈ ને આપવા નહિ.કે જણાવવા નહિ.તેમજ ડિજીટલ નાં વ્યવહારો પણ કાળજીપૂર્વક કરવા માહિતગાર કર્યા. અને સરકારશ્રી ની સુરક્ષા સિક્યુરિટી યોજનાઓ ની માહિતી આપી. જેમકે પીએમ.એસ.બી.વાય/પીએમ
જે.જે.બી.વાય/એ.પી.વાય.અને આ યોજનાઓ નો દરેક લાભ લેવા ભારપૂર્વક જણાવ્યું. તેમજ પે એટીએમ /ફોનપે /ભીમ પે ની માહિતી આપી.  કેમ્પ ની પૂર્ણાહુતિ કરી.

IMG-20230220-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *