Gujarat

માણવદરના શેરડી ગામની સ્વચ્છતમાં થશે વધારો,  રૂ. ૨ લાખના ખર્ચે ભૂગર્ભ ગટરનુ કામ કરાશે

માણવદર તાલુકાના શેરડી ગામની સ્વચ્છતામાં વધારો થવા જઈ રહ્યો છે. વર્ષ ર૦૨૩-૨૪ના ૧૫ ટકા વિવેકાધીન (સામાન્ય) જોગાવાઈ હેઠળના અનુદાનમાંથી રૂ. ૨ લાખાના ખર્ચે શેરડી ગામમાં આંતરિક ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવશે. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં આ કામને મંજૂરી આપવામાં આવી હતી. આમ, સ્વચ્છતાના આ કામથી ગ્રામજનોની સુખાકારીમાં વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *