Gujarat

લીલીયા તાલુકામાં ફરિયાદ અને સંકલન ની બેઠક મળી 

લીલીયા મામલતદાર કચેરી ખાતે લીલીયા તાલુકા ફરિયાદ અને સંકલનની બેઠક મળી જેમાં ના.કલેક્ટર શ્રી ડી એસ ભાલારા ની અધ્યક્ષતામાં બેઠક મળેલ જેમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા વિપુલભાઈ દુધાત ભીખાભાઈ ધોરાજીયા ગૌતમભાઈ વિછીયા કેતન ઢાકેચા તથા મામલતદાર શ્રી વાઢીયા સાહેબ તથા તમામ કચેરીના અધિકારીઓ હાજર રહેલ આ સંકલન બેઠકમાં કુલ ચાર પ્રશ્નો આવેલ જેમાં ક્રાંકચ રોડ પહોળો બનાવવા દરખાસ્ત કરવી તેમજ અને લીલીયા ના તળાવોનું બ્યુટી ફિકેશન કરવું ગૌચર સુધાણા અંતર્ગત ગાંડા બાવળો દૂર કરવા માટે મંજૂરી આપવી તેમજ લીલીયા ગામમાં દરેક ઘરે પીવા લાયક પાણીના નળ કનેક્શન દ્વારા મળે તે માટેની કાર્યવાહી ઝડપી બનાવવી તેમજ રેતી ચોરી અટકાવવા માટે ખાણ ખનીજ અને પોલીસ વિભાગ ને કડક સૂચનાઓ આપવામાં આવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230107-WA0058.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *