Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ સોનિક જવેલર્સ લિમિટેડ દ્વારા ગ્રાહકો માટે સુવર્ણ અલંકારમાં ઝીરો ટકા મજૂરી રેટ અંતર્ગત સુવર્ણ બચત મહોત્સવ સ્કીમનો પ્રારંભ થયો.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ સુવર્ણના અલંકારોમાં ઝીરો ટકા મજૂરી રેટથી ગ્રાહક મિત્રોને સુવર્ણ બચત મહોત્સવ માટેની એક સ્કીમ સાવરકુંડલા સોનિક જ્વેલર્સ લિમિટેડ  દ્વારા રજૂ કરવામાં આવેલ હતી જેમાં ગ્રાહક મિત્રો ૧૮/૪/૨૦૨૩ સુધી આ ઝીરો ટકા લેબર ફ્રી નો લાભ લઈ શકશે.  આ સ્કીમનું દીપ પ્રાગટ્ય પરમ પૂજ્ય શ્રી ભક્તિરામબાપુ તેમજ ગ્રાહક મિત્રોની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતું..ઝીરો ટકા સ્કીમનું બેનર રીબીન કાપીને ઓપનિંગ શ્રી સોનિક જ્વેલર્સ લિમિટેડના માલિક પરેશભાઈ હિંગુ  દ્વારા કરવામાં આવેલ હતું. તમામ ગ્રાહક મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ ઝીરો ટકા મજૂરીના સોનાનાં અભૂષણોના આ મહોત્સવને આવકારવામાં આવેલ હતી.

IMG-20230318-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *