National

TD રસી વિશે કેટલીક મહત્વની બાબતોઃ-

ટિટનેસ (ધનુર) અને મોટી ઉંમરના બાળકોમાં થતો ડીસેરીયા (ગળાનો ગંભીર ચેપી રોગ) (્‌ઙ્ઘ) રસી એ ટિટેનસ અને ડિપ્થેરીયાનું સંયોજન છે જેમાં ડિપ્થેરિયા એન્ટિજેન (ઙ્ઘ) ની ઓછી ઘનતા છે જે મોટા બાળકો અને પુખ્ત વયના લોકો માટે ભલામણ કરવામાં આવે છે.
્‌ઙ્ઘ રસી કયા રોગોથી રક્ષણ આપે છે.
્‌ઙ્ઘ રસી ટિટેનસ અને ડિપ્થેરિયાને અટકાવી શકે છે જે ચેપી રોગો છે.જે જાે સમયસર સારવાર ન કરવામાં આવે તો જીવલેણ બની શકે છે. ટિટેનસ કટ આપવા ઘા દ્વારા શરીરમાં પ્રવેશે છે. ડિપ્થેરિયા વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે. ટિટેનસ પીડાદાયક સ્નાયુ સંકોચનનું કારણ બને છે, ખાસ કરીને જડબા અને ગરદનમાં, રાસ લેવામાં મુશ્કેલી થાય અને આખરે મૃત્યુનું કારણ બને છે. આખરે મૃત્યુનું કારણ બને છે. ડિપ્લોરિયા શ્વાસ લેવામાં તકલીફ, હદયનો હુમલો, લકવો અને મૃત્યુ પણ કરી શકે છે.
્‌ઙ્ઘ રસી કોણ લઇ શકે છે.
્‌ઙ્ઘ રસી ૧૦ અને ૧૬ વર્ષની વયના તમામ કિશોરોએ ્‌ઙ્ઘ રસી લેવી જ જાેઇએ. શાળાએ જતા તરુણોના કિસ્સામાં, ધોરણ ૫ અને ધોરણ ૧૦ ના તમામ વિદ્યાર્થીઓએ ્‌ડ્ઢ રસી લેવી આવશ્યક છે. પૂર્વ પ્રસુર્તિ સંભાળ દરમિયાન માતૃત્વ અને નવજાત ટિટેનસ અને ડિપ્થેરિયા સામે રક્ષણ આપવા માટે સગર્ભા બહેનોને ટીડી રસી પણ આપવામાં આવે છે.
્‌ઙ્ઘ રસી કયાથી લઈ શકાય? રસીની કિંમત કેટલી છે?
્‌ઙ્ઘ રસી નજીકની સરકારી શાળાઓ અને આરોગ્ય કેન્દ્રો પર વિના મૂલ્યે લઈ શકાય છે.
શું ્‌ઙ્ઘ રસી સલામત છે?
્‌ઙ્ઘ એક સુરક્ષિત રસી છે. ૧૩૩ દેશો રાષ્ટ્રીય રસીકરણ સૂચીમાં ્‌ઙ્ઘ રસીનો સમાવેશ કરી રહ્યા છે.
શા માટે ભારત સરકારના યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રાગ્રામમાં ટોટી રસીને ટીડી રસી સાથે બદલવામાં આવી
વૈશ્વિક ઉૐર્ં માર્ગદર્શિકાને અનુસરીને અને વધતા ડીપ્ટેરીયાના કેસોને કારણે (ખાસ કરીને મોટી વયના જૂથો (૫ વર્ષ અને તેથી વધુમાં), ભારત સરકારે ૨૦૧૯માં તેના સાવર્ત્રિક રસીકરણ કાર્યક્રમમાં ટીટી રસીકરણને ્‌ઙ્ઘ સાથે બદલ્યું. તે હવે સારી રીતે સ્થાપિત થઈ ગયું છે કે ડીપીટી શિશુના પ્રાથમિક રસીકરણથી ડીપ્થેરીયાના કેસો મોટી ઉમંરના વય જુથમા જાેવા મળતા સતત રક્ષણ માટે ડીપ્થેરીયા ટોક્સોઇડ ધરાવતી રસીઓના બુસ્ટર ડોઝની જરુર છે.
જાે કોઈ કિશોરને ભૂતકાળમાં ટીટી રસી મળી હોય, તો શું ટીડીનો આગામી ડોઝ માટે ઉપયોગ કરી શકાય અગાઉના ડોઝની માન્યતા શું હતી? અગાઉના ડોઝનું પુનરાવર્તન કરવું જાેઇએ?
હા, ટીડી રસી ટીટી પછી અનુગામી ડોઝ તરીકે આપી શકાય છે અને અગાઉના તમામ ટીટી ડોઝ માન્ય રહેશે. શ્રેણી ફરીથી શરૂ કરવાની જરૂર નથી.
્‌ઙ્ઘ રસીકરણ અભિયાનમાં શિક્ષકો અને શાળા સંચાલકોની ભૂમિકા શું ?
શિક્ષકો અને શાળા વહીવટીતંત્રે નીચેની રીતે ટેકો આપવો જાેઈએઃ- રસીકરણ ટીમ સાથે ધોરણ ૫ અને ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓની યાદી શેર કરવી. વિધાર્થીઓ અને વાલીઓને કિશોરાવસ્થાના રસીકરણ અંગેની જાગૃતિ અને માહિતીનો પ્રસાર કરવો, પેરેન્ટ ટીચર એસોસિએશન (ઁ્‌છ) મીટીંગ દ્વારા માતા-પિતા સાથે સંકલન કરવું, મોબાઇલ દ્વારા ટેસ્ટ્‌સ અને વોટ્‌સએપ સંદેશાઓ દ્વારા ્‌ઙ્ઘ રસી પર સકારાત્મક સંદેશાનો પ્રચાર પ્રસાર કરવો અને શાળાએ જતા કિશોરોની સંભાળ રાખનારાઓમાં સીના હિમાયતીઓનું સંકલન કરવું. રસીકરણ હાથ ધરવા માટે રસીકરણ કરનાર/રસીકરણ ટીમને મદદ કરવી, રસીકરણ સ્થળ પર લાભાર્થીઓને એકત્રીત કરવા. રસીકરણ સત્ર પહેલાં, વિદ્યાર્થીઓને રસીકરણની આશંકા ઘટાડવા ઇતર પ્રવૃત્તિઓમાં સામેલ કરો, જ્યારે તેઓ નિયુક્ત પ્રતીક્ષા રૂમ માં હોય.
• રસીકરણ સત્ર પછી, દરેક લાભાર્થી/વિદ્યાર્થી નિયુક્ત “નિરીક્ષા રૂમ માં ઓછામાં ઓછી ૩૦ મિનિટ રાહ જુએ છે તેની ખાતરી કરવા માટે રસીકરણ કરનારને સમર્થન આપો. વિદ્યાર્થીઓને જૂથમાં રહેવા અને રસીકરણના દિવસે ભોજન લેવા માટે પ્રોત્સાહિત કરવું.
*વિસ્તારમાં ફૐજીદ્ગડ્ઢ સત્રો દરમિયાન ટ્રેકિંગ માટે રસીકરણ ટીમને બાકી રહેલ બાળકોની સૂચિ આપવી.
્‌ઙ્ઘ રસીકરણ અભિયાનમાં આરોગ્ય અને ખુખાકારી એમ્બેસેડર ની ભૂમિકા શું છે
દરેક શાળામાં નિયુક્ત સ્વાસ્થ્ય અને સુખાકારી રાજદૂત’ (શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ), આ કરવું જાેઈએઃ
• ટીડી રસી મેળવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને જાણ કરો અને પ્રોત્સાહિત કરો,
• શાળામાં ટીડી રસીકરણ સત્રો આયોજિત કરવામાં રસી આપનાર/રસીકરણ ટીમનું સંકલન અને સમર્થન કરો.

શુ. ્‌ઙ્ઘ રસી કોવીડ-૧૯ રસીની સાથે લઇ શકાય ?
બે રસી એકસાથે અલગ-અલગ સ્થળોએ આપી શકાય છે, પરંતુ એવું સૂચવવામાં આવ્યું છે કે્‌ઙ્ઘ સ્ત્રી અને ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ રસી વચ્ચે ચાર અઠવાડિયાનું અંતર હોવું જાેઈએ. રસીઓ વચ્ચેના આ સૂચિત અંતરને સમર્થન આપવા માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી, પરંતુ મુકવામાં આવેલ ૨સી પૈકી કઈ વેક્સીન થી આડઅસર (છઈહ્લૈં) થયેલ છે તે નક્કી કરી શકાય તે માટે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *