Gujarat

છોટાઉદેપુર થી જામનગર જતી નવીન સ્લીપર કોચ બસને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું.

છોટાઉદેપુર થી જામનગર જતી નવી સ્લીપર કોચ બસને છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં પૂજા વિધિ કરીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યની સાથે ઉપસ્થિત જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ જશુભાઈ રાઠવા, પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકર રાઠવા, છોટાઉદેપુર એસટી ડેપોના ડેપો મેનેજર જે આર બુચ, છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, શહેર ભાજપના હોદ્દેદારો અને એસટી ડેપોના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

20240107_145015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *