Gujarat

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જસદણ તાલુકા ની વાર્ષિક સાધારણ સભા 2024 નું આયોજન થયું હતું

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જસદણ તાલુકા ની વાર્ષિક સાધારણ સભા 2024 નું આયોજન થયું હતું

જેમાં ફરી એકવાર પ્રમુખ પદે ભાવેશભાઈ વેકરીયા ની વર્ણી થઈ .
તેમજ મહામંત્રી હિતેશભાઈ રામાણી અને ધર્મેશભાઈ રામાણીને પુનરાવર્તિત કરવામાં આવ્યા છે.

આ વાર્ષિક સાધારણ સભામાં વર્ષ 2024-25 માં મંડળ દ્વારા પ્રવૃત્તિઓ સામાજિક પ્રવૃત્તિઓ સમાજસેવા ને લગતા કાર્યો શૈક્ષણિક પ્રવૃત્તિઓ વગેરે બાબતનો આયોજન જે થયું હતું તેની વિગતવાર ચર્ચા કરવામાં આવી.

તેમજ વિવિધ ઝોનના ઉપપ્રમુખની પણ વર્ણી કરવામાં આવી જસદણ ઝોનમાં ઉપપ્રમુખ તરીકે ચંદ્રેશભાઇ છાયાણી કમળાપુર ઝોનમાં ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ ઢોલરીયા સાણથલી ઝોનમાં ઉપપ્રમુખ તરીકે ભાવેશભાઈ છાયાણી તેમજ વીરનગર ઝોનમાં ઉપપ્રમુખ તરીકે મનીષભાઈ વેકરીયા ની વર્ણી થઈ હતી.

આ ઉપરાંત ખજાનચી તરીકે હરેશભાઈ વોરા ને નિયુક્ત કરવામાં આવ્યા હતા.

તેમજ સંજયભાઈ સખીયા સંજયભાઈ સેખલીયા રાજલભાઈ કોરાટ વિજયભાઈ ભાડુકીયા રફિકભાઈ મીઠાણી કલ્પેશભાઈ છાયાણી અનુભવી લોકોની ના અનુભવના આધારે આગામી વર્ષમાં વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવશે.
કલ્પેશભાઈ વેકરીયા, પરેશભાઈ જોશી, ચંદુભાઈ તાવિયા, મનસુખભાઈ જાદવ, અર્ચીતભાઈ હિરપરા, સિસ્ટર જેસી, નિકુલભાઇ રામાણી, હિતેશભાઈ હિરપરા, અશ્વિનભાઈ સાકળીયા, સુરેશભાઈ ડાભી, હિતેશભાઈ ભુવા , વિમલભાઈ તળાવીયા, સુરેશભાઈ કાલીયા જીગ્નેશભાઈ રામાણી, સુરેશભાઇ ઝાપડિયા મુકેશભાઈ વેકરીયા, જલ્પેશભાઈ સરધાર, હરેશભાઈ સોલંકી, ભાવેશભાઈ માલવિયા, પ્રકાશભાઈ મોઢુકા, સંદીપભાઈ છાયાણી, દીપેશભાઈ પોલરા જયસુખભાઈ ઝાપડિયા, હિતેશભાઈ ધડુક, વિજયભાઈ સિદ્ધપર, હિરેનભાઈ રામાણી, દિવ્યેશભાઈ ટાઢાણી, વગેરે લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી..
રીપોર્ટ રસિક વીસાવળીયા જસદણ

IMG-20240909-WA0069-1.jpg IMG-20240909-WA0068-0.jpg