કુક્સવાડા.બિલનાથ.મહાદેવ. મંદિર બટુક ભોજન. તથા ગ્રામજનો એ પ્રસાદ લીધો હતો ભોળાનાથ ની જગ્યામાં આયોજન કરાયું હતું તથા સહયોગ..બિલનાથ.ગ્રુપ. દ્વારા આયોજન કરાયું હતું.તથા.. હતા.તથા. આ લાભ ગ્રામજનો એ લીધો હતો જેમાં 450 સુધી 500 લોકોએ. પ્રસાદી લીધી હતી બહેનોની તથા. ભાઈઓની.ભીડ જોવા મળી હતી તથા પૂજા કરાઈ હતી ધન્ય અનુભવ્યા હતા. તથા બિલનાથ.ગ્રુપ. દ્વારા. આ કાર્યક્રમ કરી. ધન્ય અનુભવ્યા હતા અને.બિલનાથ.ગ્રુપ. દ્વારા. આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને લોકોએ લાભ લીધો હતો
: રિપોર્ટર વિમલ રાય કુંડલીયા…..

