ભારત દેશમાં ભારતીય જનતા પાર્ટી જે હાલ ભારતની સૌથી મોટી પાર્ટી અને સૌથી વધુ કાર્યકર્તા અગર ભારત દેશમાં છે તો એ ભારતીય જનતા પાર્ટીના છે હાલ છેલ્લા એક મહિનાથી તેમના કાર્યકર્તાઓ અને પદ અધિકારીઓ દ્વારા સદસ્યતા અભિયાન હાથ ધર્યું છે
જેમાં છેલ્લા એક મહિનાથી દરેક પદ અધિકારી અને સભ્ય ડોર ટુ ડોર પ્રવાસ કરી અને સદસ્યતા એટલે કે સભ્ય બનાવી રહ્યા છે જેમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાનું અંબાજી મંડળ પણ પાછળ ના રહી જાય તે માટે ભારતીય જનતા પાર્ટી અંબાજી મંડળમાં સદસ્યતા અભિયાન માટે કાર્યકર્તાઓથી બેઠક રાખવામાં આવી હતી
તેમાં દરેક કાર્યકર્તા અને બધા અધિકારી સાથે બેઠક યોજી અને કાર્યકર્તાઓમાં જુસ્સો એટલે કે જ્યોશ ભરવામાં આવ્યો હતો અને તેમને મોટીવેશન કરવામાં આવ્યું હતું જેના કારણે બનાસકાંઠા જિલ્લાનું એક નાનકડું ગામ અંબાજી પણ સદસ્યા તા અભિયાનમાં આવલ આવે માટે મંડળના પ્રમુખ બકુલેશભાઈ શુક્લ અને મહામંત્રી નરેશભાઈ દેસાઈ તથા અભિષેકભાઈ જૈન સદસ્યતા અભિયાનના પ્રભારી શામજીભાઈ પટેલ સાથે મોટી સંખ્યામાં પદ અધિકારીઓ અને સભ્યો બેઠક માં હાજર રહ્યા હતા
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

