છોટાઉદેપુર નગર પાલિકા દ્વારા એસ.એફ.હાઇસ્કુલ છોટાઉદેપુરના સહયોગથી સ્વચ્છતા હિ સેવા ૨૦૨૪ અંતર્ગત આજે બીજા દિવસે સ્વચ્છતા માટે લોકોમાં જાગૃતા આવે તે માટે એક રેલીનું નગરમાં આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલી નગરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી. આ રેલીની અંદર એસ.એસ.હાઇસ્કુલના વિઘાર્થીઓ અને છોટાઉદેપુર નગર પાલિકાના કર્મચારીઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

