Gujarat સાવરકુંડલામાં મહુવા રોડ પર આવેલ એસ.એમ.જી.કે. શૈક્ષણિક સંકુલમાં સત્રાંત પરીક્ષાનો પ્રારંભ Posted on October 15, 2024October 15, 2024 Author JKJGS Comment(0) સાવરકુંડલા ખાતે મહુવા રોડ પર આવેલા એસ.એમ.જી.કે .શૈક્ષણિક સંકુલમાં આ વર્ષની સત્રાંત પરીક્ષાનો પ્રારંભ થતાં કેમ્પસ ડાયરેક્ટર એકેડેમિક ડાયરેક્ટર તથા ટ્રસ્ટીગણ દ્વારા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી. બિપીન પાંધી વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.