Gujarat

શક્તિપીઠ અંબાજી થી ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ પ્રસ્થાન

બનાસકાંઠા જિલ્લાના તમામ ગામોમાં ફરશે ધર્મરથ, નારી શક્તિ અસ્મિતાની લડાઈ
ગુજરાતના તમામ જિલ્લાઓમાં ધર્મરથ ફરી રહ્યો છે તેમ બનાસકાંઠાનો ધર્મરથ યાત્રાધામ અંબાજી મંદિર માતાજીના આશીર્વાદ લઇ વંદના કરી મંદિર શિખર પર ધજા ચડાવી અંબાજી થી બનાસકાંઠા માં ધર્મ રથ ની કરાઈ શરૂઆત અંબાજીમાં ક્ષત્રિય સમાજના લોકોનો આજે જમાવડો જોવા મળ્યો હતો આજે પેદલ યાત્રા કરી મા અંબાના દર્શને ક્ષત્રિય સમાજના લોકો પહોંચ્યા હતા અને માતાજીના ચરણોમાં વંદના કરી ત્યારબાદ અંબાજી થી ધર્મરથ પ્રસ્થાન કરાયો હતો જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા ઢોલ નગારા ડીજે સાથે રથમાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા દાતા સ્ટેટ દરબાર રાજવી રીધીરાજ પણ ધર્મ રથ માં સામેલ થયા ક્ષત્રિય સમાજના લોકો અસ્માતાની લડાઈ કઈ  આક્રોશમાં જોવા મળ્યા હતા પ્રજાને સંદેશ આપ્યો 24 તારીખથી શરૂ કરેલો સંમેલન ઉપવાસ અને તમામ જિલ્લામાં અમારા ક્ષત્રિય સમાજની બહેનો પ્રત્યેક ઉપવાસ પાંચ દિવસથી કરી રહી છે શાંતિપૂર્વક, સંયમપૂર્વક અને સિસ્ટમ પૂર્વક માલમિલકતનો નુકસાન પણ ના થાય તે માટેનો અમારો સંદેશ આટલો છે ભલે પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ ના કરી પણ સાતમી તારીખે આજે જન આકરોચ છે એ મતદારમાં ફેરવાશે ભારતીય જનતા પાર્ટીની ના કેવલ ગુજરાતની સીટો મધ્યપ્રદેશ રાજસ્થાન ઉતરાખંડ જમ્મુ કાશ્મીર હરિયાણા જ્યાં જ્યાં ક્ષત્રિયો છે ત્યાં સમગ્ર દેશમાં 24 કરોડ ક્ષત્રિય છે અમને સાથ આપશે આ કેવલ ક્ષત્રિય સમાજની જ બેટીઓનો સવાલ નથી આજે અમારા સમાજને બોલ્યા છે આવતીકાલે બીજા સમાજની બેન બેટીઓ માટે બોલશે એટલે મારો સંદેશ આટલો જ છે આપ સૌ સંયમથી ધર્મરથ ફેરવજો અને સાત મહિના દિવસે ભારતીય જનતા પાર્ટીના બૂટમાં જાનકી બદમતોથી મત કરાવજો અને તને રીઝલ્ટ સુધી લઈ જજો  – ક્ષત્રિય સંકલન સમિતિ પ્રવક્તા કરણસિંહ ચાવડા