જામનગર જિલ્લા જોડિયા તાલુકાના હડીયાણા ગામે આયોધ્યમાં ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને ધ્યાને લઇ ને હડીયાણા ગામના એક ખેતી ના તમામ પ્રકારના ઓજાર બનાવનાર વેપારી જગદીશભાઈ કે. પરમાર=લુહાર ના ઘરના આગણામાં પુષ્પ દ્વારા શ્રી રામ અને સીતાજી ની આકર્ષક રગોળી બનાવી અને દિવડાઓ પણ પ્રગટાવ્યા હતા.આવીજ રીતે ભગવાન શ્રી રામજી ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી.અને અલગ અલગ જગ્યાએ પણ કળશ ની રંગોળી ઓ રોશની થી ભરપુર નજારા સાથે ગામ સમસ્ત આખું સ્વંયભૂ બધ રાખેલ હતું. શ્રી રામ મય ભક્ત બની ગયા હતા.અને સાંજના સમયે હિન્દુ સમાજના લોકો નું સમૂહ મહપ્રસાદ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું..

