ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર એસ.ટી. ડેપોમા વર્કશોપ મા ફરજ બજાવતા હેડ મિકેનિક શ્રી જયેન્દ્રસિંહ પી. ગોહિલ ની જામનગર ડેપો થી ધ્રોલ ડેપો ખાતે બદલી થતા જામનગર ડેપો મેનેજર શ્રી એન.બી. વરમોરા સાહેબ ના અધ્યક્ષ સ્થાને તથા એ.ડબ્લ્યુ.એસ. સીખાબેન પંડ્યા તથા એ.ટી.આઈ. સંજયભાઈ ડોડીયા,હેડ મિકેનિક રાજુભાઈ અને હરૂભા જાડેજા,મહેન્દ્રસિંહ જાડેજા તથા અન્ય કર્મચારીઓ ની ઉપસ્થિતિ મા સન્માનપૂર્વક વિદાયમાન આપેલ છે.