Gujarat

માંગરોળ ટાવર રોડ જુના સિનેમા સામે લોકસભા જુનાગઢ 13 નુ મધ્યસ્થ ભાજપ કાર્યાલય નો ઉદ્ઘાટન સમારંભ યોજાયો

 આ માંગરોળ તાલુકાના કાર્યાલયને ભાજપના આગેવાનો દ્વારા ખુલ્લ મુકવામા આવ્યુ  લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા ઘારાસસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, રાષ્ટ્રીય આગેવાન વેલજીભાઈ મસાણી, પુર્વ ઘારાસસભ્ય માઘાભાઇ  બોરીચા,પ્રદેશ ભાજપ માલધારી સેલ સદસ્ય શ્રી ભગવાનભાઈ મોરી, જયંતીભાઈ ચાનપા, જીલ્લા ભાજપ આગેવાન ચંદુભાઈ મકવાણા, હીરેનભાઇ સોલંકી, ચંદ્રેશ હેરમા,માનસિંહભાઇ ડોડીયા, માંગરોલ ભાજપ શહેર પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, તાલુકા મહામંત્રી દાનભાઈ ખાંભલા સહિત ભાજપ આગેવાનો હોદ્દેદારો કાર્યકરો બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા અને રાજેશભાઈ ને માંગરોલ માંથી વધુ લીડ આપવા વઘુમા વઘુ મતદાન કરવા હાકલ કરવામા આવી હતી રાજેશભાઈ ને ચુટી નરેન્દ્રભાઈ મોદીજીને આ સીટ રુપી કમળ અર્પણ કરવા અપીલ કરાઈ હતી અને સૌ કાર્યકર્તાઓ ને કામે લાગી જવા અપીલ કરવામા આવેલ હતી,,,સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન રમેશભાઈ જોષીએ કર્યુ હતુ