Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ કબીર ટેકરી આશ્રમે હનુમાન જયંતિ ભવ્ય ઉજવણીનુ અયોજન કરવામાં આવ્યું

સાવરકુંડલામાં આવેલ કબીર ટેકરી ખાતે હનુમાન જયંતિનું ભવ્ય આયોજન કરવામા આવ્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ એમ મનીષભાઈ વિંઝુડા દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું