Gujarat

હડીયાણા ગામ સમસ્ત જૂના માર્ગે આથમણી દિશામાં કાગવેલ ધામ ખાતે શ્રી ધાવડી માતાજીનું નવનિર્માણ મંદીર ત્રણ દિવસ પ્રાણ પ્રતીષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઊજવણી કરવામાં આવી

આ મંદિર ખાતે મૂર્તિ ની પ્રાણ પ્રતીષ્ઠા અને  દવજારોહણ ના દાતા શ્રી જીવરાજભાઈ વાલજીભાઈ નકુમ.શિખર પર કળશના દાતા શ્રી કગથરા નટુભાઈ નરશીભાઈ.મહોત્સવ નિમિત્તે દરેક સમસ્ત હિન્દુ સમાજના સમૂહમાં સાથ સહકાર આપી ને માતાજી ના મંદિરમાં સાધુ.બ્રાહ્મણ ની બ્રહ્મ ચોર્યાશી અને ગામ સમુહ મહાપ્રસાદ રાખવાંમાં આવ્યો હતો.. આ મંદિર આશરે 50 વર્ષથી કાર્યરત હતું.પણ સમય જતાં જતાં મંદિર જૂનું થવાથી નવા મંદિરના નિર્માણ કરવામાં આવેલ છે.