Gujarat

ડી. ઈ. ઓ દ્વારા આપવામાં આવ્યા અમદાવાદની રાજસ્થાન હિન્દુ હાઈસ્કૂલ સામે તપાસ ના આદેશ

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલે પરિણામના દિવસે જ વાલીઓના હાથમાં વિદ્યાર્થીઓનું ન્ઝ્ર આપી દેવામાં આવ્યું હતું અને કહવામાં આવ્યું હતું કે હવે અમારી પાસે હિન્દી મીડિયમના શિક્ષક નથી.

જેથી તમારા બાળકને બીજી કોઈ શાળા માં મુકી દેજો, હાઈસ્કૂલના આવા આદેશથી વાલીઓના માથે તો જાણે આભ તુટી પડ્‌યું અને વાલીઓએ સ્કૂલમાં ભારે હોબાળો મચાવ્યો હતો, આ વાતની જાણ થતાં રાજસ્થાન હિન્દુ હાઈસ્કૂલ સામે ડી. ઈ. ઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.