Gujarat

માંગરોળ એસટી ડેપોમાં નવી બે લક્ઝરી સ્લીપર કોચ બસ મુકાતા મુસાફરોમાં ખુશી

ધારાસભ્ય ભગવાનજીભાઈ હસ્તે લીલી જંડી અપાઈ બસોને પ્રસ્થાન કરાઇ….
માંગરોળના લોકોની માંગને ધ્યાને લઈ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાના રજુઆતથી માંગરોળ ડેપો ની માધવપુર માંગરોળ અંબાજી માટેની લક્ઝરી બસ લાંબા રૂટ માટે સ્લીપર કોચ શરુ કરવામાં આવી જે માધવપુર થી સાંજના 4:30 કલાકે ઉપડશે
જે માંગરોળ 5:15 કલાકે અંબાજી જવા નીકળશે
જેનું ભાડું માત્ર 483 જેવું નજીવી કિંમતમાં લોકોને સ્લીપર કોચની આરામદાયક સવારી કરવા મળશે ‌‌.‌‌જે નવી બસની આજરોજ માંગરોળ એસટી ડેપો ખાતે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, તેમજ ભાજપ આગેવાનો
તેમજ ડેપો મેનેજર
સોલંકી ની ઉપસ્થિતી હતી બંને બસોને ધારાસભ્ય હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાઈ હતી,,

IMG-20240123-WA0199.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *