સાવરકુંડલામાં બુથ નંબર ૫ શ્રમજીવી નગર ખાતે પોલિયોની કામગીરી પોલિયો રસી બુથનું ઉદઘાટન કરેલ કમલેશભાઈ રાનેરા તથા હંસાબેન રાનેરા આંગણવાડી વર્કર રીટાબેન એ ઠાકર આશા વર્કર મંજુલાબેન પરમાર તથા નર્સબેન બુથ સુપરવાઇઝર હીનાબેન પરમાર દ્વારા કરવામાં આવેલ તથા સહાયક અંબાબેન બી રાઠોડ જાનવીબેન પરમાર
બિપીન પાંધી સાવરકુંડલા

