Gujarat

રાવણી (કુબા) પ્રા.શાળાનું ગૌરવ

રાવણી (કુબા) પ્રા.શાળાનું ગૌરવ

ગત જુન ૨૦૨૩ માં લેવાયેલ મુખ્યમંત્રી જ્ઞાન સાધક સ્કોલરશીપ પરીક્ષા અંતર્ગત રાવણી (કુબા) પ્રા.શાળા ધો.૮ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી નમન દિનેશભાઈ જોશી મેરીટ લિસ્ટમાં પસંદગી પામતા ધો. ૯ થી ૧૨ સુધી સરકાર તરફથી સ્કોલરશીપ રૂ.૯૦૦૦૦/- (નેવુ હજાર) મળવા પાત્ર થશે.
આવા તેજસ્વી વિદ્યાર્થીને પોતાની શાળાના સહાધ્યાયી મિત્રો, શાળા સ્ટાફ તથા પરિવારમાંથી શુભેચ્છાઓ મળી રહી છે.

. વી. જોશી વિસાવદરસી

IMG-20240321-WA0026-0.jpg IMG-20240321-WA0028-1.jpg