Gujarat

માંગરોળ બંદર ઉપર દરિયા માં  તોફાની મોજાઓ વચ્ચે પોતાના જીવ ના જોખમે નંદી મહારાજ નો બચાવ

માંગરોળ બંદર ઉપર દરિયા માં  તોફાની મોજાઓ વચ્ચે પોતાના જીવ ના જોખમે નંદી મહારાજ નો બચાવ કરી જીવ દયા નો દાખલો બેસાડનાર યુવાન અક્ષયભાઇ ગોસિયા તેમજ તેમના મિત્ર મંડળ દ્વારા આ સરાહનીય કાર્યકરી એક મુંગાજીવ નો આબાદ બચાવ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન.