Gujarat

ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂ કિ.રૂ.૨૫,૮૧૦/- તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરી માં પકડાયેલ મો.સા ની કી. રૂપિયા. ૪૦,૦૦૦/- મળી કુલ કી.૬૫,૮૧૦/- નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો

  આઈ જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ આગામી લોકસભાની ચુટણી સંદર્ભે સમગ્ર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવુતી નેસ્ત નાબૂદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદાર નાઓને પ્રોહીની પ્રવૃત્તિ/હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે આધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝન છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ પી.એચ.વસાવા પોલીસ ઈન્સ્પેકટર ઝોઝ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના પોલીસ માણસો સાથે પ્રોહીડ્રાઇવ અનુસંધાને ઝોઝ પોસ્ટે વિસ્તારમાં જનરલ કોમ્બીંગ નાઈટ પેટ્રોલિંગમાં ખાનગી વાહનમાં નિકળેલા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મેળવી બાતમી હકીકતના આધારે  બરોજ ગાડી દુધની ડેરી પાસે એક બજાજ કંપનીની કાળા કલરની લાલ પટ્ટાવાળી ૨૨૦ પસર મોટર સાયકલ જેતી એન્જીન 2.DKXCLH03247 તથા ચેચીસ નંબર MD2AIBEILCHS1102 નો ચાલક જેના નામ 61મની ખબર નથી તેઓ તથા તે મોટર સાયકલની પાછળ પ્રોહી મુદામાલ પડી બેસેલ ઇસમ જેના નામ કામની ખબર નથી તેઓ પોતાા કબ્જા ભોગવટાવાળી મોટર સાયકલ ઉપર ગેરકાદેસર રીતે ભારતીય બનાવટનો વીદેશી દારૂના ગોવા સ્પિરીટ ઓફ મુથનેસ વ્હીસ્કીના ૭૫૦ મી.લીના પ્લાસ્ટીકના હોલ નંગ-૫૮ લી કિ.રૂ.૨૬,૮૧૦/- તથા પ્રોહી મુદ્દામાલની ફેરાફેરીમાં વપરાયેલ બજાજ કંપનીની કાળા કલરની લાલ પડવાની ૨૨૦ પસર મોટર સાયકલની કી.રૂ.૪૦,૦૦૦/-મળી કુલ કિંમત .૬૫,૮૧૦ /- નો મુદ્દામાલ બરોજ ગામે ડેરી પાસે રોડની બાજુમાં નાખી અંધારાનો લાભ લઈ નાસી જઈ આરોપીઓ ગુજરાત રાજ્યમાં દારૂ બધી હોવા હતા પુર્વ આયોજીત કાવતરૂ રચી એક બીજાની મદદ મારી કરી ગુનો કરેલ હોય ગે.કા. મુદ્દામાલ પકડી લઈ કાયદેશરની કાર્યવાહી કરવામાં આવેલ છે.