જિંદગી ઐસી ભી હોતી હૈ, પતા ન થા, લોગ યહાઁ કૈસે ગુજારા કરતે હૈ, પતા ન થા..! કૈસે સજદા કરે દર પર તેરે પતા ન થા.. ન થા હોશ ઉનકે ચહેરે પર યે એહસાસ લેકર, જમાનેમેં કુછ લોગ ઇન્સાનિયત કે ભી પુજારી થે પતા ન થા…
ગઈકાલે રાત્રે ૯ વાગ્યાની આજુબાજુ સાવરકુંડલા શહેરમાં આવેલ નાવલી નદી પાસે આવેલ કુમાર શાળાની સામે ટેક્સી સ્ટેન્ડ પાસે કોઈ બેન તેમજ તેનું નાનું માત્ર એક વર્ષનું બાળક સુતું હોય બેન બેભાન અવસ્થામાં હતા તેની જાણ હિતેશ સરૈયા તેમજ પરેશ કોટકને થતાં આ સંદર્ભે પોલીસ સ્ટેશનમાં હિંગરાજસિંહને જાણ કરતાં પોલીસ સ્ટેશનથી અમનભાઈ, ગઢવીભાઈ તેમજ જીતુભાઈ આવતાં તેમજ ત્યાં હાજર ટેક્સી સ્ટેન્ડના બધા ભાઈના સહકારથી બેનને ભાનમાં લાવી તેના બાળકને સહી સલામત નાવલી પોલસ ચોકીમાં રાખી જરૂરી ખાવા પીવાની વસ્તુ આપી એક માનવતાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું…
બિપીન પાંધી

