ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારના દલજીતપુરા ગામે પ્રાથમિક શાળાના બાળકોને શિક્ષણ પ્રત્યે ઉત્સાહીત કરવા સ્કૂલ બેગનુ વિતરણ કરી પ્રોત્સાહીત કરવામા આવ્યા તથા ગામલોકોને નવા અમલમા આવનાર કાયદા વિશે માહીતગાર કરવામા આવ્યા અને વ્યાજખોરી તથા ગામલોકો ના સ્થાનિક પ્રશ્નો બાબતે સંવાદનુ સફળ આયોજન કરવામાં આવ્યુ સદર કાર્યક્રમમા પી. આઈ. સી. જી. રાઠોડ તથા પી. એસ. આઈ. એમ. ડી. ગઢવી તથા બીટ અ. હે. કો. મહેશભાઈ સહ સ્ટાફ સાથે હાજર રહ્યા હતા.
