આઈટી શેરના મજબૂત ટેકા પર આજે બજારમાં જાેરદાર ઉછાળો જાેવા મળ્યો હતો. સ્થાનિક ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો મ્જીઈ સેન્સેક્સ અને નિફ્ટી ૫૦ આજે ઇન્ટ્રા-ડે રેકોર્ડ હાઈએ પહોંચ્યા હતા. સેન્સેક્સ ૮૦૯૦૦ની નજીક પહોંચી ગયો હતો અને નિફ્ટી પણ ૨૪૬૦૦ની નજીક પહોંચી ગયો હતો. જાેકે, પ્રોફિટ બુકિંગના કારણે દિવસના છેલ્લા કલાકમાં તેઓ થોડા નરમ પડ્યા હતા. બ્રોડર લેવલ પર વાત કરીએ તો મિડ-કેપ શેરોમાં વેચવાલી અને સ્મોલ-કેપ શેરોમાં નજીવો વધારો જાેવા મળ્યો હતો.
નિફ્ટીનો આઈટી ઈન્ડેક્સ ૪ ટકાથી વધુના ઉછાળા સાથે બંધ થયો હતો. નિફ્ટી મીડિયામાં પણ ૨ ટકાથી વધુનો ઉછાળો હતો પરંતુ બાકીના શેરોમાં અડધા ટકાથી પણ ઓછાની વધઘટ હતી. આ બધાને કારણે આજે મ્જીઈ પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. ૧.૧૮ લાખ કરોડનો વધારો થયો છે, એટલે કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧.૧૮ લાખ કરોડનો વધારો થયો છે.
આઈટી શેરના મજબૂત ટેકા પર આજે બજારમાં જાેરદાર ઉછાળો જાેવા મળ્યો હતો. સ્થાનિક ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો મ્જીઈ સેન્સેક્સ અને નિફ્ટી ૫૦ આજે ઇન્ટ્રા-ડે રેકોર્ડ હાઈએ પહોંચ્યા હતા. સેન્સેક્સ ૮૦૯૦૦ની નજીક પહોંચી ગયો હતો અને નિફ્ટી પણ ૨૪૬૦૦ની નજીક પહોંચી ગયો હતો. જાેકે, પ્રોફિટ બુકિંગના કારણે દિવસના છેલ્લા કલાકમાં તેઓ થોડા નરમ પડ્યા હતા. બ્રોડર લેવલ પર વાત કરીએ તો મિડ-કેપ શેરોમાં વેચવાલી અને સ્મોલ-કેપ શેરોમાં નજીવો વધારો જાેવા મળ્યો હતો. નિફ્ટીનો આઈટી ઈન્ડેક્સ ૪ ટકાથી વધુના ઉછાળા સાથે બંધ થયો હતો. નિફ્ટી મીડિયામાં પણ ૨ ટકાથી વધુનો ઉછાળો હતો પરંતુ બાકીના શેરોમાં અડધા ટકાથી પણ ઓછાની વધઘટ હતી.
આ બધાને કારણે આજે મ્જીઈ પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. ૧.૧૮ લાખ કરોડનો વધારો થયો છે, એટલે કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧.૧૮ લાખ કરોડનો વધારો થયો છે. હવે ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકોની વાત કરીએ તો, મ્જીઈ સેન્સેક્સ (BSE Sensex) આજે ૬૨૨.૦૦ પોઈન્ટ્સ અથવા ૦.૭૮ ટકાના વધારા સાથે ૮૦,૫૧૯.૩૪ પર અને નિફ્ટી ૫૦ (Nifty ૫૦) ૧૮૬.૨૦ પોઈન્ટ્સ અથવા ૦.૭૭ ટકાના વધારા સાથે ૨૪,૫૦૨.૧૫ પર બંધ રહ્યો હતો. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ૮૦,૮૯૩.૫૧ની ટોચે પહોંચ્યો હતો અને નિફ્ટી ૨૪,૫૯૨.૨૦ની ટોચે પહોંચ્યો હતો.

