જસદણ તાલુકાની અગ્રેસર ગણાતી શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ જુના પીપળીયા માં વિદ્યાર્થીઓ દ્વારા શ્રી ગણપતિ દાદાની મહાઆરતી કરવામાં આવી સાથે 56 ભાતનો ભોગ ધરવામાં આવ્યો આ તકે શ્રી કેશવ શૈક્ષણિક સંકુલના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મહેશભાઈ લીંબાસીયા નો જન્મદિવસ હોવાથી દરેક વિદ્યાર્થીને બપોરનું ભોજન કરાવવામાં આવ્યું, આ તકે શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ ના પ્રમુખ શ્રી ભાવેશભાઈ છાયાણી અને શાળાના ટ્રસ્ટીઓએ ગણેશ ઉત્સવ તેમજ જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવી.
કચ્છ આમતક ન્યુઝ ના હેંડ બ્યુરો રસિક વિસાવળિયા જસદણ ના મિત્ર મહેશભાઈ લીંબાસીયા નો આજે જન્મદિવસ હાર્દિક શુભકામના
જસદણ તાલુકાની અગ્રેસર ગણાતી શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ – જુના પીપળીયા શિક્ષણ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા શ્રી કેશવ શૈક્ષણિક સંકુલના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જસદણ તાલુકાની અગ્રેસર ગણાતી શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ – જુના પીપળીયા શિક્ષણ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા શ્રી કેશવ શૈક્ષણિક સંકુલના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મહેશભાઈ લીંબાસીયા નો આજે જન્મદિવસ હોવાથી જસદણના યુવા પત્રકાર રસિકભાઈ વિસાવળીયા દ્વારા જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવી. લીંબાસીયા નો આજે જન્મદિવસ હોવાથી જસદણના યુવા પત્રકાર રસિકભાઈ વિસાવળીયા દ્વારા જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવી.
રીપોર્ટ રસિક વીસાવળીયા જસદણ


