Gujarat

રાજકોટ તીનપતીનો જાહેરમા જુગાર રમતા ઇસમોને પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ.

રાજકોટ તીનપતીનો જાહેરમા જુગાર રમતા ઇસમોને પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ.

રાજકોટ શહેર તા.૨૬/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં દારૂ તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને વઘુમાં વઘુ કેસો શોઘી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે P.I આર.જી.બારોટ ના માર્ગદર્શન હેઠળ ડી.સ્ટાફના પો.સ્ટાફના માણસો વિસ્તાર પેટ્રોલીંગમા હતા તે દરમિયાન સાથેના અજયભાઇ બસીયા તથા સાગરભાઈ માવદીયા ની બાતમી હકીકત ના આઘારે વિજય પ્લોટ શેરીનં.૧૩ના ખુણે પાસેથી જાહેરમાં ગંજીપાનાના પત્તાથી તીનપતાનો જુગાર રમતા બે ઇસમોને પકડી પાડી મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. (૧) સંજયભાઈ જયસુખભાઈ દુધરેજીયા જાતે.બાવાજી ઉ.૪૧ રહે.બેડીપરા ગગેશ્વર મહાદેવ પાસે રાજકોટ (૨) ઇરફાનભાઈ રસુલભાઈ કારવા જાતે.મુસ્લિમ ઉ.૪૧ રહે.ઢેબર કોલોની મસ્જીદની બાજુમાં રાજકોટ. રોકડા રૂ.૧૧,૨૩૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250226-WA0133.jpg