રાજકોટ બે મહિનાથી નાસતા-ફરતા સજાના વોરંટના આરોપીને પકડી પાડતી થોરાળા પોલીસ.
રાજકોટ શહેર તા.૨૬/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના કરેલ હોય. જે અનુસંધાને P.I એન.જી.વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એમ.એસ.મહેશ્વરી તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના હિતેન્દ્રસિંહ ઝાલા તથા H.J ચંદેશભાઇ સૌંદરવા નાઓએ એન.ટી.કારીયા ની જ્યુ.મેજી.કુ.ક. કોર્ટના ફોજદારી કેસ નં.૧૬૭૪૧/૨૦૨૨ મુજબના સજાના વોરંટના કામે છેલ્લા બે મહિનાથી નાસતા-ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. મોહીત ઉર્ફે બન્ની સુરેશભાઇ પરમાર રહે,આંબેડકરનગર શેરીનં.૧૧ રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


