Gujarat

છોટાઉદેપુર જિલ્લાના 29 જેટલા પરીક્ષા કેન્દ્રો ખાતે ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે 13527 જેટલા પરીક્ષાાર્થીઓ પરીક્ષા આપવા માટે રવાના થયા હતા

છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાઓની અંદર કુલ 29 જેટલા પરીક્ષા કેન્દ્રો ખાતે ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે 13527 જેટલા પરીક્ષાાર્થીઓ પરીક્ષા આપવા માટે રવાના થયા હતા. પરીક્ષાાર્થીઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો હતો.
જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય માટે અલગ-અલગ પરીક્ષા કેન્દ્રો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પરીક્ષાર્થીઓમાં ક્યાં ઉત્સાહ તો ક્યાંક ગમ જોવા મળ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર